UP Crime: 23 વર્ષિય અંજલિના થયા હતા નવા લગ્ન!, ગળું કાપી પ્રેમીએ ઉતારી મોતને ઘાટ, જાણો હચમચાવી નાખતી ઘટના
UP Crime: ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લાના સિરાથુ શહેરમાં એક દિવસ પહેલા જ લગ્ન કરનાર મહિલાની હત્યા થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને અંજામ મૃતકના પ્રેમી બલવીર સિંહ પટેલ…








