Kheda:મુખ્યમંત્રી સડક યોજનાની જોઈ લો હાલત,પબ્લિકના પૈસા ખાઈને કોન્ટ્રાક્ટરોની છેતરપિંડી
Kheda: મુખ્યમંત્રી સડક યોજના હેઠળ આંત્રોલીથી ખડાલ રોડનું કામ સમયમર્યાદા પૂરી થયા છતાં હજુ અધૂરું જ રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓના આરોપ મુજબ, કોન્ટ્રાક્ટરે નીચી ગુણવત્તાનું મટિરિયલ વાપરીને જાહેર નાણાંનો બેજવાબદાર…






