Gujarat: શાળામાં હવે 1 દિવસ બેગ વગર વિદ્યાર્થીઓને બોલાવશે!, શું આ રીતે ભણતરનો ભાર ઓછો થશે?
Gujarat Schools: નવી શિક્ષણ નીતિ 2022 મુજબ ગુજરાતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે “નો સ્કૂલ બેગ ડે” ઉજવવામાં આવશે. આ નિયમ 5…








