Vadodara: મૌલવીની કરતૂત, સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતાર્યો, કેમેરા તપાસતાં પકડાયો
vadodara Bathing Video capture: વડોદરામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક મૌલવી બાથરુમમાં સ્નાન કરતી પરણિત મહિલાનો વીડિયો ઉતારતો ઝડપાઈ ગયો છે. આરોપી સામે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ…








