BCCI અને ICC દ્વારા વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયાને મળ્યા કરોડો રૂપિયા!, પણ ટેક્ષ કપાતાં ખેલાડીઓ પાસે શુ વધશે?, જાણો
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દાયકાઓથી રાહ જોવાતી સિદ્ધિ હાંસલ કરતા દેશભરમાં ખુશીનો માહોલ છે ખાસ કરીને હવે ક્રિકેટની દુનિયામાં મહિલાઓનો દબદબો વધ્યો છે અને કારકિર્દી ક્ષેત્રે આવનારી પેઢી માટે નવી…














