Gopal Italia: આ સરકાર નથી સર્કસ છે, તમારી વેદના કોણ સાંભળશે?, સરકારી સહાય સામે ગોપાલ ઈટાલિયા શું બોલ્યા જુઓ!
Gopal Italia: ગુજરાતના ખેડૂતોએ કમસોમી વરસાદથી ભારે નુકસાન થયું છે. ત્યારે સરકારે માત્ર 10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. જે સહાય વિઘે રુ. 3,500 ખેડૂતને મળવાનું તારણ…





