Himachal: શું આ વિકાસ છે કે વિનાશ? હિમાચલની પ્રકૃતિનું ગળું દબાવવામાં આવી રહ્યું છે!
Himachal trees cutting: હિમાચલ પ્રદેશના બિલાસપુર-શિમલા નેશનલ હાઈવે પર આડેધડ વૃક્ષછેદન થતું હોવાનો વીડિયો વાયરલ થયો છે. લીલાછમ જંગલો, ઊંચા પહાડો અને શાંત વાતાવરણ માટે જાણીતું હિમાચલ આજે એક ભયાનક…








