DGCA એ એર ઇન્ડિયાને બોઇંગ-787ના RATને ફરી ચેક કરવા આપ્યો નિર્દેશ, પાઇલટ્સ એસોસિએશનની માંગ બાદ લેવાયો નિર્ણય
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય ( DGCA ) દ્વારા એર ઇન્ડિયાને તેમના પાવર કન્ડીશનીંગ મોડ્યુલ (PCM) બદલાયેલા તમામ બોઇંગ 787 વિમાનોમાં રેમ એર ટર્બાઇન (RAT) ના સ્ટોરેજ (ફિટિંગ અને સ્થિતિ) ની ફરીથી…








