Rajkot: ચાલુ બસે ડ્રાઈવરને મસાલો ઘસવો ભારે પડ્યો, કરાયો સસ્પેન્ડ
Rajkot BRTS: રાજકોટમાં ચાલુ બસે ડ્રાઈવરને સ્ટેયરિંગ પર મસાલો ચોળવો ભારે પડ્યો છે. BRTS બસના ડ્રાઈવરની કરતૂતનો વીડિયો વાઈરલ થતાં જ તાત્કાલિક ધોરણે તંત્રએ સસ્પેન્ડ કરી દીધો છે. રાજકોટના 150…