Donald Trump News : ‘ભારત હવે રશિયા પાસેથી તેલ નહિ ખરીદે !PM મોદીએ મને ખાતરી આપી છે!”ટ્રમ્પનો દાવો
Donald Trump News : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત વિશે વધુ એક મોટો દાવો કર્યો છે,તેમણે કહ્યું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી છે કે ભારત હવે…








