Rahul Gandhi: માનહાનિ કેસમાં રાહુલને મળ્યા જામીન, અમિત શાહ વિશે શું બોલ્યા હતા?
Rahul Gandhi bail: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણીના કેસમાં આજે 6 ઓગસ્ટના રોજ ચાઇબાસાના સાંસદ-ધારાસભ્યની વિશેષ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ…






