T.N. Seshan: હું ‘ભારત સરકાર’નો નહીં, ‘ભારત’નો મુખ્ય ચૂંટણી કમિશનર છું, ચૂંટણીકાર્ડ લાવનાર ટી.એન શેષનને આવું કેમ કહ્યું હતુ?
T.N. Seshan: હાલ ભારતના ચૂંટણીપંચ અને તેના મુખ્ય કમિશનરની વિશ્વનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. જે રીતે મતદારયાદીમાં ગોટાળા બહાર આવ્યા છે. ચૂંટણીપંચ રાહુલ ગાંધીના આક્ષેપનો જવાબ પણ આપી…