Surendranagar: ચુડા પોલીસ સ્ટેશનના PI, PSI સસ્પેન્ડ, જીલ્લા પોલીસ વડાની કાર્યવાહી
Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી કરી છે. ચુડા પોલીસ સ્ટેશનના PI, PSI અને એક કોસ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. જો કે પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે. પ્રાપ્ત માહિતી…