Rajkot માં પેટ્રોલપંપ પર સિગારેટ પીવાની ના પાડતાં છરીથી કર્મચારી પર હુમલો
Rajkot: વારંવાર રાજકોટ અપરાધિક ઘટનાઓને લઈ ચર્ચાઓમાં આવી રહ્યું છે. ત્યારે હવે વધુ એક ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલા ધનલક્ષ્મી પેટ્રોલપંપ ખાતે 9 ઓગસ્ટ, 2025ની રાત્રે એક…