હિંડનબર્ગ કેસમાં આરોપો સાબિત ના થતાં અદાણીને ક્લીનચીટ, શું હતા આરોપ! | Hindenburg Case Adani clean Chit
Hindenburg Adani clean chit: ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને એક રાહત મળી છે. હિંડનબર્ગ કેસમાં સેબીએ અદાણી ગ્રુપને ક્લીનચીટ આપી છે. શેરબજાર નિયમનકારી સંસ્થા, સેબીએ કહ્યું છે કે અદાણી ગ્રુપ…











