‘મસ્ક પોતાની દુકાન બંધ કરી દક્ષિણ આફ્રિકા જતા રહે’, ટ્રમ્પે આવી ધમકી કેમ આપી? Donald Trump Vs Elon Musk
Donald Trump Vs Elon Musk: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચે ઘણા સમયથી ઝઘડા ચાલી રહ્યા છે. કોઈને કોઈ બાબતે બંને ઝઘડતા રહે છે. હાલમાં જ…








