Corruption Bridge: પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ટોલ વેરા બંધ કરાવી દીધા હતા | PART- 4
Corruption Bridge: રાજકોટ ધોરીમાર્ગ પરથી 450 દબાણો દૂર કરાવવામાં સરકાર નિષ્ફળ રહી હતી. તેથી કેટલાક ભાગ બનાવવામાં નિષ્ફળતા મળી હતી. તેથી ફરી સરવે કરવો પડ્યો હતો. 4 ટોલ નાકા થશે…














