Nadiad Child Missing: માતા કપડાં ધોતી અને દોઢ વર્ષની બાળકી એકાએક લાપતા થઈ, નહેરમાં ડૂબ્યાની આશંકા
Nadiad Child Missing: નડિયાદ શહેરના પીજ રોડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં દાહોદથી મજૂરી માટે આવેલા એક શ્રમિક પરિવારની દોઢ વર્ષની નાનકડી બાળકી રહસ્યમય સંજોગોમાં…