Rajkot: રાજકોટમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ, રોડ નહીં તો ટોલ નહીં, નીતિન ગડકરી પર પ્રહાર
Rajkot: રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈવેની બિસ્માર હાલત અને પ્રોજેક્ટની ધીમી ગતિ એ સૌરાષ્ટ્રના લોકોનો ગુસ્સો આસમાને પહોંચાડ્યો છે. . વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં જનહિત હાઈવે હક્ક આંદોલન સમિતિ અને કોંગ્રેસના…







