banaskantha: દિવાળી ઉપર ઉઘરાણા કરવા નીકળી પડતા પત્રકારોનો વધ્યો ત્રાસ! ડીસામાં વેપારીને ધમકાવતા વેપારીનું મોત,છ કથિત પત્રકારો સામે ફરિયાદ
Banaskantha: દિવાળી પર્વ ઉપર ઉઘરાણી માટે નીકળતાં ચોક્કસ કથિત પત્રકારોનો ત્રાસ સમગ્ર રાજ્યમાં એક ન્યુસન્સ બની ગયો હોવાની અનેક ફરિયાદો વચ્ચે બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના વેપારી પાસે ઉઘરાણા માટે ગયેલા છ…

















