kheda: મહુધાના મંગળપુરમાં જીવન અને મૃત્યુ બંને મુશ્કેલીમાં, પાણીમાંથી કાઢવી પડી સ્મશાનયાત્રા, જુઓ
kheda: વિકાસના ફૂફાડાં પાડતી ભાજપ સરકારની વાસ્તવિકતા કંઈ અલગ જ છે. ખેડા જીલ્લાના મહુધા તાલુકામાં આવેલા મંગળપુર વિસ્તારમાં લોકોને સ્મશાનયાત્રા પાણીમાંથી કાઢવી પડી છે. લોક કહે છે કે આ સમસ્યા…