Ahmedabad: 45 લાખની ચોરીનો આરોપી ફરાર થઈ જતાં 2 પોલીસકર્મી સસ્પેન્ડ, હોસ્પિટલમાંથી ભાગ્યો!
Ahmedabad: અમદાવાદમાં એક ચોરીનો આરોપી બે પોલીસના કબજામાંથી ફરાર થઈ જતાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. ASI કલ્પેશકુમાર અને LRD મોતીભાઈ મોમાભાઈને…