Kheda: કનેરા ગામે દારુના કટિંગ સમયે SMC ત્રાટકી, લાખોના દારુ સાથે 8ની ધરપકડ, સ્થાનિક પોલીસ ભર ઊંઘમાં
Kheda Crime: ખેડા જીલ્લા પોલીસ ઊઘતી ઝડપાઈ છે. ખેડા ટાઉન પોલીસના નાક નીચેથી SMC પોલીસે કનેરા ગામ પાસે મોટી માત્રામાં દારુ ઝડપી પાડ્યો છે. 64 લાખથી વધુના દારુ સાથે 8…