Mumbai: મુંબઈમાં દહીં હાંડી ઉત્સવની તૈયારી દરમિયાન દુઃખદ અકસ્માત, 11 વર્ષના બાળકે ગૂમાવ્યો જીવ
Mumbai: દહિસર વિસ્તારમાં મટકી ફોડવાના ઉત્સવની તૈયારી દરમિયાન એક દુઃખદ અકસ્માત બન્યો, જેમાં 11 વર્ષના બાળક મહેશ રમેશ જાધવનું મૃત્યુ થયું. આ ઘટના રવિવારે રાત્રે દહીં હાંડીની રિહર્સલ દરમિયાન બની,…








