UP: ‘5 હજાર લે અને મારી સાથે ચાલ’, હોસ્પિટલમાં પૂર્વ આર્મીમેને નર્સ સાથે અશ્લીલતા કરી પછી…
UP Crime: ગત ગુરુવારે રાત્રે ઉત્તર પ્રદેશના દહેરાદૂનમાં આવેલી CMI હોસ્પિટલની નર્સ સાથે વૃદ્ધ મહિલા દર્દી સાથે રહેલા યુવકે છેડતી અને અભદ્ર ટિપ્પણી કરતાં થપ્પડો પર થપ્પડો મારી હતી. આ…








