Uttarakhand: હરિદ્વારના મનસા દેવી મંદિરમાં મચી ભાગદોડ, 6ના મોત, ભક્તો એકબીજા પર પડ્યા, વાંચો વધુ
Uttarakhand Mansa Devi temple stampede: આજે રવિવારે(27 જુલાઈ, 2025) સવારે ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા મનસા દેવી મંદિરમાં ભાગદોડ મચી ગઈ છે જેના કારણે 6 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો…