Delhi NCR earthquake: દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા, જાણો કેટલી નોંધાઈ તીવ્રતા
Delhi NCR earthquake: ગુરુવારે સવારે વરસાદ વચ્ચે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા લગભગ 10 સેકન્ડ સુધી અનુભવાયા હતા.આ સમય દરમિયાન લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. મળતી…