Bangladesh News : શેખ હસીના વિરુદ્ધ આજે કોર્ટનો ચુકાદો, ઢાકામાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાનો આદેશ
Bangladesh News : બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધના કેસમાં આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ આજે, સોમવાર, 17 નવેમ્બરના રોજ પોતાનો ચુકાદો આપવાનું છે. આ પહેલા, બાંગ્લાદેશમાં વિવિધ સ્થળોએ આગચંપી અને…






