છૂટાછેડા પછી ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ અંગે કર્યો ચોકાવનારો ખૂલાસો, જુઓ શું કહ્યું? | Dhanashree | Yuzvendra Chahal
ધનશ્રી વર્મા(Dhanashree Verma) ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે તે તેના ડાન્સ વીડિયો માટે નહીં પણ યુઝવેન્દ્ર ચહલ સાથેના તેના સંબંધો પર નિવેદન આપીને લોકોનું ધ્યાન ખેંચી રહી છે.…