Ahmedabad: પોતાના જ શ્વાનના નખથી પોલીસકર્મીને હડકવા થયો, સારવાર દરમિયાન મોત
Ahmedabad: પાલતુ શ્વાન રાખનારા લોકો માટે એક હડકંપ મચાવતો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસના કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વનરાજ માંજરિયાનું આજે દુઃખદ અવસાન થયું છે.…











