ગુજરાતમાં અખિલેશની સમાજવાદી પાર્ટીએ 2 નગરપાલિકાઓ પર પ્રભુત્વ જમાવ્યું, કાના જાડેજાની પેનલ જીતી
16 ફેબ્રુઆરીએ યોજાલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે. રાજકીય પક્ષોમાં રસાકસી જોવા મળી રહી છે. ત્યારે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ પણ ગુજરાતમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે. કુતિયાણા અને…