Brazil: બ્રાઝિલમાં ડ્રગ હેરફેરી સામે પોલીસની ઘાતકી કાર્યવાહી, 119થી વધુ લોકોના મોત, લોકમાં આગની જ્વાળા
Brazil News: દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝિલમાં ડ્રગ્સ હેરાફેરી કરતી ગેંગ પર દરોડો પાડવામાં આવ્યો હતો. તેમાં 119થી લોકોના મોત થયા હતા. બુધવારે આ મૃત્યુ પછી બ્રાઝિલમાં ઘણા પ્રદર્શનો થયા હતા.…







