હવે ગુજરાતીઓ ધગધગતી ગરમી સહન કરવા તૈયાર રહેજો, પડશે ભયંકર ગરમી!, અમદાવાદમાં કેટલો પારો?
ગુજરાતમાં હવે ધીરે ધીરે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં હવે તાપમાન વધુ ઊંચુ જવાની હવામાન વિભાગે આગાહી કરી છે. એક સપ્તાહ પછી વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે આકરી ગરમીની શરુઆત…








