Mahakumbh 2025: કુંભ મેળાના સેક્ટર 8માં લાગી મોટી આગ, વારંવાર આગની ઘટનાઓ
Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળામાં વારંવાર આગ ભભૂકી રહી છે. છેલ્લા એક મહિનામાં અહીં પાંચમી વખત આગ ભભૂકી ઉઠી છે. આ વખતે મહા કુંભ મેળા વિસ્તારના સેક્ટર…








