ફક્ત જરુરી હોય તેવા કિસ્સાઓમાં CBI તપાસ થવી જોઈએ: Supreme Court | CBI
Supreme Court: સુપ્રીમ કોર્ટે CBI તપાસના પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક કેસમાં CBI તપાસનો આદેશ આપવો યોગ્ય નથી. CBI તપાસના આદેશો ફક્ત…








