Surat Diamond Market:સુરતના લેબગ્રોન ડાયમંડની વિદેશમાં માંગ વધી પણ રત્ન કલાકારોનું થઈ રહ્યું છે શોષણ! જુઓ વિડીયો
Surat Diamond Market:સુરત એટલે વર્ષોથી ડાયમંડ સીટી તરીકે ઓળખાય છે પણ છેલ્લા કેટલાક વર્ષોથી હીરા ઉદ્યોગમાં મંદી આવતા ધંધો પડી ભાંગ્યો અને રિયલ ડાયમંડ અદ્રશ્ય થઈ જતા આ ધંધો બંધ…








