Surendranagar: 67 લાખનો સ્ફોટક જથ્થો ઝડપાયો, ધરતીનું પેટ ફાડવા વિસ્ફોટકનો ઉપયોગ!
Surendranagar In Mineral Theft: સુરેન્દ્રનગરના ચોટીલામાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ ઝડપાયો છે. ચોટીલા પ્રાંત અધિકારીએ વિસ્ફોટક પદાર્થોના સંગ્રહ અને વેચાણના 4 ગોડાઉનો પર રેડ પાડીને મોટી કાર્યવાહી કરી છે. દરોડામાં…








