Gujarat News:ભૂપાદાદાના રાજમાં મોદીના ભાઈની કિંમત કોડીની? પ્રહલાદ મોદીએ આપી આંદોલનની ચીમકી
Gujarat News: PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ ભાજપ સરકાર સામે ફરી એક વાર બાયો ચડાવી છે.ગુજરાતમાં વાજબી ભાવની દુકાનોના સંચાલકોની બે મુખ્ય એસોસિએશન્સે રાજ્ય સરકાર પર છેતરપિંડીના ગંભીર આક્ષેપો લગાવ્યા…






