RAJKOT: ખેડૂતે ખરીદેલા મોઘા ખાતરમાં નીકળ્યા પથ્થર અને કાંકરા
જામકંડોરણાની મધુવન એગ્રો પેઢીમાંથી રાજપરાના ખેડૂતે ખરીદેલા GSFCના સરદાર ડીએપી ખાતરમાંથી કાંકરા અને પથ્થર નીકળ્યા છે. જેથી ખેતીવાડી વિભાગ અને ખાતર સપ્લાય કરી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો…









