ગુજરાતનો પ્રથમ કાયદો ગુજરાતી ભાષાને માન્યતા આપવાનો હતો, આજે શું છે સ્થિતિ?
આજે 1 મે, એટલે કે ગુજરાતનો જન્મદિવસ. 1 મેના રોજ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અલગ થયું હતુ. તે વખતે 1960માં ગુજરાતના રાજ્ય વહીવટની ભાષાઓ બાબતનો અધિનિયમ ઘડાયો હતો. જેમાં સ્પષ્ટ જોગવાઈ…