UP: સ્મશાનમાં ભાજપ નેતાઓ મારમારી પર ઉતર્યા, મહિલાના મોતનો મલાજો ન જાળવ્યો, જાણો પછી શું થયું?
UP: ઉત્તર પ્રદેશના બલિયામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ અને ભાજપના પૂર્વ સાંસદ વીરેન્દ્ર સિંહ મસ્તના પુત્ર વિપલેન્દુ પ્રતાપ સિંહ અંતિમ સંસ્કાર બાખડી પડ્યા છે. બંનેના સમર્થકો વચ્ચે ઝઘડો થયો…