Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો
Rajkumar Jat Case: ગોંડલના ચકચારી રાજ કુમાર જાટ અપમૃત્યુ કેસમાં ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે નાર્કો ટેસ્ટ કરવામાં આવનાર છે. મહત્વનું છે કે રાજકુમાર જાટ કેસમાં ગત તા.5 ડિસેમ્બરે…







