UP: ભોગનીપુરમાં ગંગા કે યમુના નદી વહે છે તેનાથી મંત્રી સંજય નિષાદ અજાણ, કહ્યું ‘ગંગા મૈયા પગ ધોવા આવે છે’
UP: ઉત્તર પ્રદેશમાં કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. પૂર પીડિતોને મળવા ગયેલા મંત્રી સંજય નિષાદની વાહિયાત સલાહનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મંત્રી પૂર…








