ELECTION-DUTY: SIRની કામગીરીથી ત્રસ્ત BLO શિક્ષકે સુસાઇડ કરતા ચકચાર; BLO કર્મચારીઓ આજે ON LINE કામગીરીનો બહિષ્કાર કરશે!
ELECTION-DUTY:ગુજરાતમાં હાલ SIRની ચૂંટણીલક્ષી કામગીરી ચાલી રહી જેમાં શિક્ષકોને આ કામગીરીમાં જોતરવામાં આવ્યા છે જેનો શરૂઆતમાં વિરોધ પણ થયો હતો જોકે,સરકારે કડક વલણ અપનાવતા આખરે શિક્ષકો કામમાં લાગી ગયા છે…















