Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Surat: છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં ધાર્મિક તહેવારો જેવા પવિત્ર પ્રસંગોમાં અશ્લીલતા જોવા મળી રહી છે. પરંપરાગત ભક્તિભાવ અને ગરબાના વાતાવરણને બદલે, સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોમાં અશ્લીલ નૃત્ય, જાહેર…








