નીતિન પટેલે એક જ ફોન કરતાં રેલવે વિભાગે નાળું ખોલી નાખ્યું
  • January 18, 2025

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક જ ફોન રેલવે અધિકારી બોલ્યાઃ આપ બસ આદેશ કરે મૂઝે કરના ક્યા હૈ?. અને  રેલવે સ્ટેશન નાળાની આડાશો હટાવાઈ લેવાઈ છે. મહેસાણાના કડીમાં…

Continue reading