Gram Panchayat Election: મોડાસા અને ગોધરમાં સરપંચ ઉમેદવારો પર હુમલા, ભાવનગરમાં બોગસ મતદાનનો દાવો
Gram Panchayat Election 2025: ગુજરાતમાં આજે (22 જૂન, 2025) ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે મતદાન શરૂ થયું છે, પરંતુ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વણીયાદ ગ્રામ પંચાયતમાં ચૂંટણીના માહોલને ઝાંખો પાડે તેવી…