સરકાર 24 કલાકમાં ખેડૂતોની માગ પૂરી કરે, ડુંગણીના યોગ્ય ભાવ આપે!
પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહનો આજે જન્મ દિવસ છે. તેઓ ખેડૂતોના ઉદ્ધારક અને ખેડૂત નેતા તરીકે દેશમાં જાણીતા હતા. તેમની યાદમાં તેમનો જન્મદિવસ ખેડૂત દિવસ તરીકે ઉજવાય છે. ખેડૂતોનો ઉદ્ધાર કરવા…











