Jamnagar: એક જ પરિવારના 3 સભ્યો હૃદયરોગનો શિકાર, ત્રણ દિવસમાં જ છવાયો ભયનો માહોલ
Jamnagar: જામનગર જિલ્લાની ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી, જયાં ત્રણ દિવસના ગાળામાં જ હૃદયરોગના હુમલાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા, તેમાં બે વૃદ્ધ ભાઈઓનો સમાવેશ,…