Gujarat Rain Forecast: ગુજરાતમાં ફરી ભારે વરસાદનો રાઉન્ડ આવશે, કયા કયા વિસ્તારો ભીંજાશે ?
Gujarat Rain Forecast: રાજ્યમાં ભારે ધબધબાટી બોલાવ્યા બાદ હાલ વરસાદે પોરો ખાધો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં બે…









